મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ટીબીની બીમારી સબબ દાખલ થયેલા ગૃહસ્થનું અવસાન થયું હોવા છતાં તેમના કોઈ સગા સબંધીઓ તેમના મૃતદેહ લેવા ન આવતા આજે મોરબીના સેવાભાવી હસીનાબેન લકડ અને પંચમુખી હનુમાન મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા હિન્દૂ શસ્ત્રોક્ત વિધિ મુજબ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='37635,37634']