મોરબી : હળવદના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે આજે સાંજના સમયે ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જતાં બે લોકોને ઇજાઓ પહોંચી હોવાની વિગતો સાંપડી રહી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='37599,37600']