મોરબી : મોરબી ગુરુ કૃપા હોટેલ નજીકથી નીતીનભાઇ ચંદુભાઇ હદપાણી, રહે અમ્રુત પાર્ક સોસાયટી સામાકાઠે મોરબીવાળનું ડ્રિમ યુગા મોટર સાયકલ કિ.રૂ. ૨૫.૦૦૦ તથા સાહેદ સધિકભાઇ ભચુભાઇ સુમરા રહે મદિના સોસાયટી વીશીપરા મોરબી વાળાનુ સ્પેલેન્ડર રજી નં GJ-36-K-5106 સને ૨૦૧૮ નુ કિ રૂ ૩૦.૦૦૦ વાળુ એમ બન્ને મો.સા મળી કુલ રૂ ૫૫.૦૦૦/- ના મોટરસાયકલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.