મોરબી : મોરબી પોલીસે માળીયા રોડ ઉપરથી વસીમભાઇ યુનુસભાઇ પલેજા જાતે સંધી ઉવ ૧૮ રહે કાંન્તીનગર વસુધરા હોટલ પાછળ મસ્જીદવાળી શેરી મોરબી વાળને પોતાના હવાલા વાળા મો.સા. એક્સેસ રજી. નં.જી.જે. ૩૬ એ ૩૬૫ની ડેકીમા ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બીયર હેવર્ડ્સ ૫૦૦૦ સ્ટ્રોંગ બીયર ના ટીન નંગ ૨ કિ.રૂ. ૨૦૦/- તથા મો.સા.ની કિ.રૂ. ૨૫૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ૨૫૨૦૦/- સાથે મળી આવતા બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.