મોરબી : મોરબીના રહેવાસી મયુરભાઇ દેવજીભાઇ મોરવાડીયા, ઉવ. ૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે. ઉમા ટાઉન શીપ સામે વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાનું ૨૦ હજારની કિંમતનું હોન્ડા ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.