મોરબી : મોરબી પોલીસે ગઈકાલે રાત્રે પોણા વાગ્યે દારૂ પી સર્પાકારે ઇકો કાર ચલાવી રહેલા કલ્પેશભાઇ અમૃતગીરી ગોસ્વામી, ઉ.વ.૨૮ રહે. હાલ હળવદ રાણેકપર રોડ રામવિલા સોસાયટી મુળ રહે. મોરબી દરબારગઢ હાટકેશ્વર મહાદેવના મંદીર અંદર તા.જી.મોરબીવાળાને પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર નંબર જી.જે.-૦૩-એફ.ડી.-૬૧૬૩ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- સહિત ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.