હળવદ : હળવદ તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતા મેરાભાઈ સગરામભાઈ કરોત્રા જાતે રબારી ઉવ.૫૦ ધંધો-પશુપાલન વાળાનું હોન્ડા સ્પ્લેન્ડર અજાણ્યા બે શખસો ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.