મોરબી : મોરબીના ચચાપર નિવાસી સ્વ .મયુર ભાઈ ઓધવજી ભાઈ વાછાણી (ઉ.વ 30) નું તા-21/10/2018 ને રવિવાર ના રોજ દુઃખદ અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી નિમિતે સુંદરકાંડ નુ આયોજન તા-26/10/2018 ને શુક્રવાર ના રોજ રાત્રે તેમન નિવાસ સ્થાને ચાચાપર ખાતે રાખેલ છે.