મોરબી સીપીઆઈ કોંઢિયાને બી ડિવિઝન પીઆઇ તરીકે મુકાયા મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આજે બદલી હુકમ કરી મોરબી સીટી બી - ડીવીઝન પીઆઈ આર.કે.ઝાલાની મોરબી સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને મોરબી સીપીઆઈ આઈ.એમ.કોંઢિયાને મોરબી સીટી - બી ડિવિઝન પીઆઇ તરીકે મુકવામાં હુકમ કર્યો છે.