મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર અવેડા નજીક પેન્ટના નેફામાં દારૂની બોટલ છુપાવીને બાઈક પર જતાં અજય જગજીવન વરાણીયા નામના શખ્સને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.