વાંકાનેર : વાંકાનેર ખાતે આગામી તારીખ ૨૦/૧૦/૨૦૧૮ ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી સરકારી દવાખાને વિનામૂલ્યે નિદાન કેમ્પ રાખેલ છે જેમાં રાજકોટથી હ્દયરોગ, મૂત્ર માર્ગ તથા કેન્સરના રોગોના નિષ્ણાત ડોક્ટરો હાજરી આપી સેવા પુરી પાડશે.