મોરબી : મોરબીના રવાપર યુવા ગ્રુપ દ્વારા આજે દશેરાના શુભ પર્વ નિમિત્તે રામજી મંદિર ખાતે રાત્રે 9 કલાકે રાવણ દહન નુ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ અવસરે પધારવા શહેરીજનોને યુવક મંડળ રવાપરની યાદીમાં જણાવાયું છે.