ટંકારા : ટંકારાના ટોળ ગામે શ્રમિક પરિવારની માસુમ બાળકી અજુબેન અજુબેન દિનુભાઇ ઉર્ફે દિનેશભાઈ ખરાડી ઉ.વ.આશરે-૨ વર્ષ ની રમતી હતી ત્યારે અકસ્માતે ટ્રેકટર રળતા ટ્રેકટર સાથે ભટકાતા માથાના કંપાળના ભાગે ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું.