મોરબી : મોરબીના બોડાસર ગામે બોડાસર ગરબી મંડળ દ્વારા આજે રવીવારે રાત્રે ૧૧ કલાકે દી ઉઠાવ્યો દામલે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.