વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા કરણભાઇ દિલીપભાઇ બાંભણીયા ઉવ.૩૦ નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળોફાંસો ખાઇ આપધાત કરી લેતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.