વાંકાનેર : વાંકાનેર પોલીસે જાકીરહુશેન ઉર્ફે રાધે નુરમામદભાઇ મકવાણા, ઉ.વ ૩૨ રે.લક્ષ્મીપરા શેરી નં.૦૩ વાંકાનેર વાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના ચપલા બોટલ નંગ-૪૦ કિ.રૂ.૪૦૦૦ સાથે ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો. [caption id='attachment_23649' align='aligncenter' width='284'] ફાઈલ તસ્વીર[/caption]