'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મ નિહાળવા ખેડૂતોને અનુરોધ મોરબી : મોરબીમાં સજીવ ખેતીના વિષય સાથેની માર્ગદર્શક ફિલ્મ જાગ્યા ત્યારથી સવારનો ફિલ્મ શો થઈ રહ્યો છે. શહેરની વિજય ટોકીઝ ખાતે બપોરે ૩:૩૦ કલાકથી આ ફિલ્મ શો થોડા દિવસ માટે ચાલવાનો છે. ત્યારે સજીવ ખેતી વિશે રસપ્રદ માહિતી આપતી આ ફિલ્મ જોવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.