વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા કેતનભાઇ ધીરૂભાઇ રોઝાસરા, ઉવ ૨૪ નામના યુવાને પોતાની વાડી એ કોઇ કારણસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.