મોરબી : મોરબીના વિશિપરામાં રહેતા પુષ્પાબેન ખેગારભાઇ વાઘેલા ઉવ ૩૨, પોતાના ઘરે ગેસ ના ચુલા પર રસોઇ બનાવતી વખતે પોતાના કપડામા આગ લાગતા દાઝી જવાથી મરણ પામેલ હતા. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.