વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે ખેત મજૂરી કરતા રાદેવભાઇ કાલીયાભાઇ ટીકરા જાતે ભીલ ઉવ ૩૦ રહે. મહીકા તા. વાંકાનેર વાળાને દવા છાંટતા દવાની ઝેરી અસર થતા મરણ જતા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.