મોરબીમાં ધૂમ મચાવે છે દિવની યોગાકવીન માહી મોરબી : દરેક રોગનો રામબાણ ઈલાજ યોગા છે, નિયમિત રીતે જુદા - જુદા પ્રકારના યોગા કરવામાં આવે તો કોઈ પણ રોગ મટી શકતો હોવાનો દાવો સ્ટેટ લેવલે યોગા ચેમ્પિયન બનેલ દિવની યોગા કવીન માહીએ કર્યો છે અને ઓનલાઇન યોગા શીખવતી માહીના વિડીયો હાલ મોરબીમાં ધૂમ મચાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૭ મા યોગા ચેમ્પિયનશિપમાં સ્ટેટ લેવલે ડંકો વગાડનાર દિવની માહીએ વિવિધ રોગના ઈલાજ માટે યોગ સારવાર ઉત્તમ હોવાનો દાવો કરી યોગા ફોર વેઇટ લોસ, યોગા ફોર માઈગ્રેઇન, યોગા ફોર હાર્ટ, યોગા ફોર ડાયાબીટીઝ, યોગા ફોર થાઇરોઇડ, યોગા ફોર ગેસ ટ્રબલ સહિતના જુદા જુદા રોગ માટે જુદા જુદા વિડીયો પોતાની યુઅટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ કરાવ્યા છે. તદ્દન વિનામૂલ્યે હઠીલા રોગને જડમૂળથી ભગાડવાની યોગા કવીન માહી ની તમામ ટેકનીક ઓનલાઇન વિનામૂલ્યે ઉપલબ્ધ છે આપ ઈચ્છો તો માહી ને ઇન્સ્ટાગ્રામ પર @ maahiyogaqueen પર ફોલો કરી શકો છો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='31784,31787,31783,31782']