મોરબી : રવાપર ધૂનડા રોડ પર જુગાર રમતા ૩ પકડાયા

- text


મોરબી : મોરબીના રવાપર ધૂનડા રોડ પર જુગાર રમતા ૩ શખ્સોને રોકડ રૂ. ૫૮૧૦ સાથે પકડી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર ધૂનડા રોડ પર હરિઓમ સ્ટોનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સુનિલ રમેશ નાધાણી, રાહુલ સામજી નાધાણી અને સંતોષ મહેશ નાયકને રોકડ રૂ. ૫૮૧૦ સાથે પકડી પાડી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text