મોરબી : અમૃતલાલ લીલાધારભાઈ કોટક(મારફતિયા) તે પૂનમચંદભાઈ કોટક(માજી નગરપતિ), ચુનીભાઈ કોટકના મોટાભાઈ, દિપકભાઈ કોટક, અજયભાઈ કોટક,વીણાબેન સુનીલકુમાર પાઉં, નિલાબેન કિરીટકુમાર દાવડા, બીનાબેન સુધીરકુમાર કાનાબારના પિતા તથા સ્વ.લલુભાઈ મગનલાલ પૂજારાના જમાઈ તા.૨૮ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ને ગુરુવારના રોજ સાંજે ૫ વાગ્યે લોહાણા વિદ્યાર્થીભવન, મોરબી મુકામે રાખેલ છે.