મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગરમાં વણકરવાસ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા વિનોદ ડાયા મૂછડીયા, નરભેરામ જેસંગ ઉસાણા અને લાલજી ભગવાનજી વજેવીયાને રોકડ રૂ. ૧૪૫૦૦ મળીને કુલ દુ. ૪૦ હજારના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.