બ્રાન્ડેડ ક્લોથ્સ, વોચ, ગોગલ્સ, કેપ, સ્પ્રે, વોલેટ સહિત ટોટલી મેન્સવેર્સ સોલ્યુશન (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મેગાસીટી બનવા તરફ આગેકૂચ કરી રહેલા મોરબી શહેરના યુવાનો માટે ફ્યુલ શોરૂમ ટોટલી મેન્સવેર સોલ્યુશન લઈને આવ્યું છે, અત્યાર સુધી મોજીલા મોરબીના યુવાનોને બ્રાન્ડેડ કપડાં, બેલ્ટ, સ્પ્રે, સહિતની ચીજવસ્તુઓ માટે અમદાવાદ કે રાજકોટ જવું પડતું હતું પરંતુ અનેક બ્રાન્ડેડ કંપનીઓની પ્રોડકટ મોરબીમાં ફ્યુલ શોરૂમમાં એક જ સ્થળે મળતી થતા ફ્યુલ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે શોપિંગ હબ બન્યું છે. મેગાસીટીના શોરૂમને પણ ટક્કર મારે તેવા ફ્યુલ શોરૂમમાં બ્રાન્ડેડ વોચ. ગોગલ્સ કેપ. બોડી સ્પ્રે, બેલ્ટ,વોલેટ, અવનવા ટીશર્ટ,જીન્સ સહિતની ટોટલ મેન્સવર્સ આઈટમોનો એકથી એક ચડિયાતો ખજાનો ઉપલબ્ધ છે અને ખાસ કરીને તહેવારની સીઝનમાં તો શોરૂમમાં રીતસર ગ્રાહકોનો ધસારો થઈ રહ્યો છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટીરિયર ડિઝાઇન ધરાવતા ફ્યુલ શોરૂમ મોરબીના હાર્દ સમા રવાપર રોડ પર સોનીના શોરૂમ ઉપર આવેલો છે. અત્યાર સુધી મોરબીના સ્માર્ટ અને એથીક્સ યંગસ્ટર્સ પોતાની મનપસંદ ખરીદી માટે રાજકોટ અને અમદાવાદ સુધી જતા હતા પરંતુ ફયુલ કલોથીગં મેન્સવેર એસેસરીઝ નો અદભુત ખજાનો હવે મોરબીમાં જ ઉપલબ્ધ બનતા યંગસ્ટર્સ ફ્યુલ ફેન બન્યા છે. ફ્યુલ શોરૂમના ઓનર્સ જયદીપભાઈ પટેલ અને પિયુષપટેલે જણાવ્યું હતું કે નવા જ કોન્સેપ્ટ સાથે મોરબીમાં ટોટલ મેન્સવેર્સ એસેસરીઝ એક જ સ્થળે ઉપલબ્ધ બને તેવા ધ્યેય સાથે બિઝનેસમાં આવ્યા છીએ અને આવનાર દિવસોમાં હજુ પણ યંગસ્ટર્સ માટે વિશેષ લાવતા રહીશું.