મોરબી : વાંકાનેરના ચકચારી છેડતી કેસમાં સંડોવાયેલ મૌલવીએ જામીન પર મુકત થવા મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી હતી. જેની સુનવણી બાદ આજે નામદાર સેસન્સ કોર્ટે મૌલવીની જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.