મોરબીવાસીઓ માટે રાજકોટમાં સ્વર્ગ સમાન ઉત્કૃષ્ઠ ફ્લેટ અંગેની વિશેષ માહિતી મોરબી : તમે.....હું....આપણે.... બધા માનીએ છીએ કે ધરતીનો છેડો એટલે ઘર.... પરંતુ ના... આ વર્ષો જૂની કહેવતને રાજકોટનું ઉદયાત બિલ્ડર ગ્રુપ ખોટી પાડી રહ્યું છે. અલગ ખાસિયત સાથે જરા હટકે સુવિધાઓ અને દરિયા સમા બેડરૂમ, વિશાળ કિચન, ઘરમાં જ ગાર્ડન અને એકલા હોય તો પણ એકલા ન લાગે તેવા વોક વે સાથે અકલ્પનિય કાર્પેટના ડુપ્લેક્સ જેવા ફ્લેટ નિર્માણ કરી લોકોને ઘર કોને કહેવાય તેની નવી વ્યાખ્યા પુરી પાડવામાં આવી રહી છે, ખાસ કરીને મોરબીના કદરદાન લોકો માટે એક, બે નહીં પરંતુ ઉદયાત ગ્રુપે ત્રણ - ત્રણ ફ્લેટ સાઇટ્સ ડેવલોપ કરવાનું શરૂ કર્યું છે. સામાન્ય રીતે સૌ કોઈ ઈચ્છે છે કે પોતાનું ઘર બધાથી કઈક અલગ જ હોવું જોઈએ, ઘરના સોફાસેટ અને ઇન્ટિરિયરથી લઈ બાથરૂમ સુધીની સુવિધા જે પોતાની પાસે છે, એવી બીજા પાસે તો ન જ હોવી જોઈએ... અને એટલે જ સમગ્ર વિશ્વમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ પોતાના મકાન નહિ પરંતુ 'ઘર' માટે જિંદગી ભરની કમાણી ખર્ચતા જરા પણ ખચકાટ નથી અનુભવતો, બસ એક ગુજરાતીની આ ખાસિયત ને નજરમાં રાખી રાજકોટના ઉદયાત ગ્રુપ દ્વારા ઉદયાત નેકસસ, ઉદયાત સ્કાય અને ઉદયાત પેન્ટહાઉસની ત્રણ - ત્રણ સાઇટ્સ મોરબીવાસીઓને કન્વીનિયટ રહે તેવા સ્થળ પર સાકાર કરવા જઈ રહ્યા છે. મોરબી અને રાજકોટ વચ્ચે અતૂટ નાતો છે આજકાલ મોરબીના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકોટ રહેવાનું પસંદ કરી રહ્યા હોય ઉદયાત ગ્રુપ દ્વારા ખાસ મોરબીના શહેરીજનો માટે રાજકોટમાં ત્રણ હાઇફાઈ પ્રોજેકટ લોન્ચ કર્યા છે, સિંગાપુરની હોટલ મારીનાને ટક્કર મારે તેવા આ ત્રણેય પ્રોજેકટમાં અલગ અલગ વિશેષતા આપવામાં આવી છે જે કદાચ ગુજરાત જ નહીં ભારતમાં પ્રથમ કહી શકાય તેવા છે.આ ત્રણેય પ્રોજેકટ માટે ઉદયાત ગ્રુપે રાજકોટથી મોરબી વચ્ચે અપડાઉનમાં સરળતા રહે તેવી ભૌગોલિક પરિસ્થિતિ નજરમાં રાખી છે જેમાં માધાપર ચોકડી ખાતે ઉદયાત નેકસસ અને ન્યુ રેસકોર્સ નજીક ઉદયાત સ્કાય અને પેન્ટહાઉસનું નિર્માણકાર્ય શરૂ કર્યું છે. ઉદયાત ગ્રુપના નિરવભાઈ કનેરીયાનો મોરબી સાથે જૂનો નાતો છે, બિઝનેસ ઉપરાંત સામાજિક રીતે પણ મોરબી સાથે તેઓ જોડાયેલા છે એટલે મોરબીના લોકોના ટેસ્ટ અને યુનિક ક્વોલિટીના આગ્રહને વિશેષ લક્ષ્ય આપી નેકસસ ઉદયાત માધાપર ચોકડી, સ્કાય ઉદયાત નવા ૧૫૦ ફૂટ રિંગરોડ અને ઉદયાત4BHK પ્રોજેકટને યુનિક બનાવાયા છે જેમાં ફ્લેટમાં જ ગાર્ડન, સ્વિમિંગપુલ અને ફ્લોટિંગ બાલ્કની જેવી વિશેષ આધુનિક સાગવડોની સાથે ઉદયાત ગ્રુપે સાકાર કરી એફોર્ડબલ લકઝરી સુવિધા મોરબીના શહેરીજનો માટે ખાસ સાકાર કરવા જઈ રહ્યા છે. ઉદયાત ગ્રુપની વિશેષતા રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અન્ય બિલ્ડરોથી જરા હટકે સુવિધા સભર મકાન કે ફ્લેટ નહિ પરંતુ ' ઘર ' આપતા ઉદયાત ગ્રુપ દ્વારા ફક્ત આધુનિક ઇમારતનું ચણતર કામ જ નહિ પરંતુ શાસ્ત્ર અને સુવિધાનો સમન્વય કરવામાં આવી રહ્યો છે એટલે જ તો ઉદયાત ગ્રુપ પોતાની દરેક સાઇટ્સ શરૂ થતાં ની સાથે જ ત્યાં હિન્દૂ શાસ્ત્રમાં પરમવંદનીય ગણાતી ગાયમાતાના પહેલા પાવન પગલાં કરાવે છે, ઉદયાત ગ્રુપના નિરવભાઈ કનેરીયાના મતે જ્યાં ગૌ રજ પડે ત્યાં હંમેશા રિદ્ધિ સિદ્ધિનો વાસ રહે છે એટલે જ તેઓ તમામ પ્રોજેકટ સ્થળે દેશી ગાયના શુકન સાથે જ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરે છે. નેકસસ ઉદયાતની વિશેષતા માધાપર ચોકડી ખાતે આકાર લઈ રહેલ નેકસસ ઉદયાત પ્રોજેકટ વિશે નિરવભાઈ જણાવે છે કે સિંગાપોર ની પ્રસિદ્ધ હોટેલ મરીનાને લક્ષમાં લઈ આ પ્રોજેકટ સાકાર કરવામાં આવી રહ્યો છે મોરબી હાઇવે પર જવા માટે સરળ, અનુકૂળ આ પ્રોજેકટમાં દરેક ફ્લેટમાં સ્વિમિંગ પુલની સુવિધા આપવામાં આવી છે અને રાજકોટ જ નહીં બલકે સમગ્ર ગુજરાતમાં આ ઇન્ટિરિયર ડિઝાઇન વાળો આવો પહેલો પ્રોજેકટ હશે. ફ્લોટિંગ બાલ્કની સાથે ઉદયાત4BHK ન્યુ રેસકોર્સ નજીક આકાર લઈ રહેલ ઉદયાત સ્કાય પ્રોજેકટની વિશેષતા અંગે નિરવભાઈ કનેરીયા જણાવે છે કે રાજકોટમાં ફ્લોટિંગ બાલ્કની સાથેનો આ પહેલો પ્રોજેકટ છે જેમાં સ્વીચ ઓન કરતા જ બાલ્કની બહાર આવે છે, ફોરેન કોન્સેપ્ટથી પ્રેરાઈ આ નવી સુવિધા એફોર્ડબલ લકઝુરીયસ ફ્લેટમાં આપવામાં આવી છે સાથે સાથે પ્લાનમાં પણ એટલી ચોકસાઈ અને બારીકાઈ રાખવામાં આવી છે કે ધોબી અને ઘરઘાટી જેવી બહારની કોઈ પણ વ્યક્તિ કામ માટે સીધા ઘરમાં પ્રવેશી શકતા નથી ! ઉપરાંત ફ્લેટમાં જ ગાર્ડનની સુવિધા તો ખરી જ ! સ્કાય ઉદયાત સામાન્ય રીતે ફ્લેટ સ્કીમમાં સૌથી ટોપ ફ્લોર ઉપર પેન્ટ હાઉસની સુવિધા મળતી હોય છે પરંતુ ઉદયાત ગ્રુપ દ્વારા ન્યુ રેસકોર્સ સાઇટ પર તમામ ફ્લોર પર પેન્ટહાઉસની સુવિધા આપતા ૨૦ ફૂટ હાઇટ્સના ફ્લેટ નિર્માણ કરવાની પહેલ કરી છે, સ્કાય પેન્ટહાઉસ સહિત ઉદયાત ગ્રુપના તમામ બિલ્ડીંગ પ્લાન રજીસ્ટર્ડ કરવામાં આવેલા હોવાની પણ એક વિશેષ ખાસિયત છે. આમ, મોરબીના શોખીન અને કદરદાન લોકો માટે જ ખાસ સાકાર કરાયેલ ઉદયાત ગ્રુપની પરિકલ્પનાને માણવી પણ જરૂરી છે ફક્ત વિડીયો કે લેખિત સ્વરૂપે વાંચવાનો બદલે એક વખત રૂબરૂ મુલાકાત લેવાથી મોરબીવાસીઓ ૧૦૦ % સેટિસફાઈ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વિશેષ માહિતી માટે : 8936020202 / 8936030303 ઉદયાત ગ્રુપના નીરવભાઈ કનેરિયાનો વિશેષ ઇન્ટરવ્યૂ જોવા નીચેની લિંક પર ક્લિક કરો.. https://www.youtube.com/watch?v=w62JNzPlwy8