ટંકારા : ટંકારા પોલીસ ફિલ્ડ મા ઉતરી અષાઢી બીજ ની રથયાત્રા ને લઈ રૂટ પરીક્ષણ કર્યું હતું. આગામી શ્રાવણ મહિના મા ઉજવાતા ઉત્સવ ને અષાઢી બીજે ઉજવાતી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સાથે રૂટ ની માહિતી થી રૂબરૂ થવા ટંકારા પોલીસ ના જવાનો નગરચર્યા મા નિકળ્યા હતા જેમા મેઈન બજાર ધેટીયા વાસ લો વાસ મઠવાળી શેરી ત્રણ હાટડી લક્ષ્મી નારાયણ શેરી ઉગમણા નાકા શહીત ના વિસ્તારમાં ફર્યા હતા.