હળવદ શહેરમાં જય અંબે પાન એન્ડ કોલ્ડ્રીક્સ નામની દુકાન ધરાવતા કેતનભાઈ કુરીયાની લાડલી દીકરી પરિધીનો આજે જન્મ દિવસ છે.પરિધીનો જન્મ ૨૯/૫/૧૫ના થયો હતો. તેઓ પોતાના જીવનના ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાસ્નેહી તેમજ મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.