મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ મુનનગર ચોક નજીક આરાધના એપાર્ટમેન્ટના બાજની ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાનું સામેં આવ્યું છે. પંચાસર રોડ પર મૂનનગર ચોક પાસે આવેલા આરાધના એપાર્ટમેન્ટ નજીક ખુલ્લી જગ્યામાં આગ લાગી લાગી છે. ખુલ્લી જગ્યામાં પડેલો કચરો સળગાવવા માટે કોઈએ આગ ચાંપી હોય, બાદમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તારણમાં જણાય રહ્યું છે.