મોરબી : મોરબીના રવાપર રોડ પરથી જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા છે. જે અંગે કોઈ વિગત મળે તો જાણ કરવા અનુરોધ કરાયો છે. રવાપર રોડ ખાતેથી ગત તા.૧૯ મેના રોજ જરૂરી ડોક્યુમેન્ટ ખોવાયેલ છે. જેમાં નરૉતમભાઇનૉ આવકનૉ દાખલૉ, કંચનબૅનનો જાતિનૉ દાખલૉ, ભરતભાઇનું સર્ટી, દક્ષાબૅનનુ સર્ટી ખોવાઈ ગયા છે. જે કોઈને મળે તો નરોતમભાઈ મો.નં.૯૯૭૮૮ ૫૪૫૨૬ અથવા અશોકભાઈ મો.નં. ૯૮૨૪૫ ૫૮૬૬૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.