ટંકારા : ટંકારના જોધપર ઝાલા ગામે રહેતા અસ્થિર મગજના યુવાને કેરોસીન છાંટી જાત જલાવી લેતા ચકચાર જાગી છે. જાણવા મળ્યા મુજબ જયેશભાઇ મનસુખભાઇ સારેસા, ઉવ.૨૨ રહે, જોધપર ઝાલા ગામ તા ટંકારાવાળાએ અગમ્ય કારણો સર પોતાની જાતે તેના પોતાની જાતે કેરોશીન છાટી સળગતા શરીરે દાજી જતા મોત નીપજ્યું હતું.