હળવદ : હળવદના કડીયાણા ગામ નજીક પોલીસે ઈંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક બ્રહ્માણી ડેમની કેનાલ, સાંઢીયા પુલ પાસે સંજય ધીરજભાઈ વઢરેકીયા ઉ.વ.૩૦ ને પોલીસે વિદેશી દારૂ બોટલ -૪ કિંમત રૂ.૧૨૦૦ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]