હળવદની ખારીવાડી વિસ્તારમાં દવા ગટગટાવી લેતા યુવાનનું મોત

- text


હળવદ : હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ દયારામભાઇ મનજીભાઇ મોરી ઉ.વ ૪૨ રે.ખારીવાડી હળવદ તા હળવદ વાળા અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મરણ જતા આ મામલે હળવદ પોલીસે એ.ડી.નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text