હડમતીયા : ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે 'ઝારવાળા હનુમાનજી' ના મંદિરે ચૈત્રસુદ પુનમને દિવસે શનિવાર તા.૩૧/૩/૨૦૧૮ સમય ૮ થી ૧૧ ના રોજ પુજન તથા હવન વિધી તેમજ પ્રસાદનું આયોજન મંદિરના મહંતશ્રી હનુમાનદાસબાપુ નિરવાણી તેમજ તેમના ભક્તો દ્રારા કરવામા આવેલ હોવાથી ભક્તજનોને મહાપ્રસાદ લેવા આમંત્રણ છે.