મોરબીનાં પચાસર રોડ પરથી બાઈક ચોરી

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા નિરવભાઈ શાંતિલાલ લોરીયાનુ રાત્રીના સમય પોતાની ધર પાસે પાર્ક કરેલ સ્પ્રેન્ડર બાઈક નંબર GJ 36 C 5667 ચોરાય ગયાની પોલીસને અરજી આપી પોલીસ અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text