વાંકાનેર ના ભમરીયા કુવા પાસે પડેલ મસ-મોટા ખાડા માં ટ્રક ફસાતા ટ્રાફિક જામ.

- text


વાંકાનેર:વાંકાનેર ના ભમરીયા કુવા પાસે રોડ પર પડેલા મસ મોટા ખાડામાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી.

અને થોડી વાર માટે વાહનો ની લાંબી કતાર લાગી હતી ત્યાર બાદ પોલીસ દ્વારા ટ્રાફિક ગ્રીનચોક બાજુ ડ્રાયવર્ટ કરતા ટ્રાફિક થોડું હળવું થયુ હતુ.

- text

ya

- text