મોરબીના જેતપરમાં પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે પટેલ પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નિશાબેન ધર્મેન્દ્રભાઈ જાકાસણીયા ઉ. ૩૫ નામના પટેલ મહિલાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text