મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે સનાળા રોડ પરના માર્કેટિંગ યાર્ડ માં આવેલી બાપા ટ્રેડિંગ દુકાન ના પાછળના ભાગે થી કૌશલ રજુ ઠક્કર, નિપુણ કીર્તિભાઇ બારેજીયાને રૂ. 18,600 ની કિંમતની 19 વિદેશી દારૂ ની બોટલો સાથે ઝડપી લીધા હતા. જયારે આરોપી કુલદીપસિંહ જાડેજા નાસી છૂટ્યો હતો. જયારે બીજા દરોડા માં સામાકાંઠાના કુળદેવી પાન નજીક જયદીપ ઉર્ફે પપ્પુ દિલીપભાઈ દોશી તથા અભય અશોકને 2 દારૂ ની બોટલ તથા બાઈક મળી ને રૂ. 17400 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]