મોરબી : મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ તથા ઇન્ડિયન લાયોનશ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સ ક્લબ ને ૬૦ વર્ષ સુધી કાર્યરત રાખવામાં યોગદાન આપનાર સ્વ. જ્યંતીભાઈ દંગીનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ઈન્ડિયન લાયન્સક્લબ નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યા, સેક્રેટરી કૌશિક ભાઈ ટાંક તથા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજા એ હાજરી આપી તેમને શાબ્દીક તથા સંગીત થી શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા હર્ષદભાઈ ગમી , ભાવેશભાઈ દોશી સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='19282,19283']