વાંકાનેરમાં બોલેરોએ હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં બોલેરો ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને ઇજાઓ પહોચી હતી.

- text

જાણવા મળ્યા મુજબ જાવેદભાઇ અબ્દુલભાઇ દલ રહે.આરોગ્યનગર શેરી નં.૪ વાળાને બોલેરો નમ્બર .GJ 36 T 1425 નો ચાલક ગજુભા દરબાર રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાએ પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી ફરી..ના મો.સા નં.GJ 36 H 6278 સથે ભટકાડી એકિસડન્ટ કરતા ફરિયાદીને નાની મોટી ઇજાઓ તથા જમણા હાથમાં ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

- text