ટંકારામાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા યુવા હૈયાઓમાં થનગનાટ

- text


સવારથી જ ગિફ્ટ આર્ટિકલની દુકાનોમાં ભીડ

ટંકારા : આજે ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે… યુવા હૈયાઓ વર્ષ ભર જેનો ઇન્તજાર કરે છે તેવા આજના દિવસે ટંકારના યુવા હૈયાઓમાં ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ યુવક – યુવતીઓ પોતાના પ્રિયજન માટે ચોકલેટથી લઈ અવનવી ગિફ્ટ ખરીદી કરતા જોવા મળ્યા હતા.

આજના દિવસે ટંકારા મા વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા યુવા હૈયા થનગનાટ જોવા મળ્યો હતો પોતાના પ્રિયજનને ગિફ્ટ આપવા અવનવી ચોકલેટ, ઈમિટેશન જ્વેલરી, કાર્ડસ, સ્ટીકર સહિતની ધણી બધી વેરાયટીની ખરીદી માટે બજારમા ભિડ જોવા મળી હતી.

- text

વેલેન્ટાઈન ડે ની ઉજવણીમાં નવયુવાન સાથે મોટેરા પણ તેના મનના માણીગર સાથે આ દિવસ યાદગાર બની રહે તે માટે ઉજવણી કરવા ઉત્સાહિત બની અવનવી ચીજો ખરીદી હતી.

- text