મોરબીના નાની વાવડી ગામના કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી

- text


મોરબી : મોરબીના નાની વાવડી  ગામ પાસે ની કેનાલ માંથી અજાણી મહિલાની લાશ મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબીના નાની વાવડી ગામ પાસે ની કેનાલમાં અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

- text

દરમિયાન ફાયરબ્રિગેડ કેનાલમાંથી લાશ બહાર કાઢી હતી અને આ મહિલાની ઉમર અંદાજે ૪૫ થી ૫૦ વર્ષ હોવાનું જણાય રહ્યુ છે હાલ મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે મહિલાની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text