ટંકારામાં ઉનાળો દેખાયો !! શેરડીના ચિચોડા ચાલુ

- text


ટંકારા : છેલ્લા અઠવાડિયામાં મિશ્ર ઋતુના અનુભવ વચ્ચે બપોરના સમયે તડકો લોકોના અંગ દઝાડી રહ્યો હોય ટંકારામાં શેરડીના રસના ચિચોડા શરૂ થઈ ગયા છે.

જોવે તેનો જીવ બળે અને પીવે તેનું પેટ ઠરેના સૂત્ર સાથે ટંકારાની લતીપર ચોકડીએ ધરતીના અમૃત સમાન શેરડીના મીઠા મધુરા રસ કાઢવા ચિચોડાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

- text

- text