મોરબી – રાજકોટ હાઇવે પર કન્ટેનરમાં આગ લાગી

- text


ટંકારા : મોરબી – રાજકોટ રોડ પર છતર નજીક એક કન્ટેનરમાં અચાનક જ આગ લાગી હતી.

રાજકોટથી કરછ તરફ જઇ રહેલુ કન્ટેનર રાજકોટ – મોરબી હાઈવે પર આવેલ છતર અને કાગદળી વચ્ચે પોહચ્યું ત્યારે આ બનાવ બન્યો હતો. કન્ટેનરમાં આગ લાગવાથી કન્ટેનરનુ બોનેટ સહીત કેબીન બળીને ખાખ થઈ ગયા હતા. કન્ટેનરમાં લાગેલી આગ બુજાવા સ્થાનિકોએ પ્રયત્નો હાથ ધર્યા હતા.

- text

- text