મોરબીના યુવા પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના યુવા પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે. 4 ફેબ્રુઆરી 1981ના રોજ જન્મેલા જીજ્ઞેશ અભ્યાસ બાદ શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી હતી અને બાદમાં પત્રકારત્વ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. અને “સાંજ સમાચાર” સાંધ્ય દૈનિકના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. નીડર અને નિષ્પક્ષ પત્રકાર એવા જીજ્ઞેશભાઈ ભટ્ટના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, તેમનો પરિવાર-સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં ૯૪૨૭૭ ૨૧૫૪૬ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

- text

- text