મોરબી ; જિલ્લા સંકલન સહ ફરિયાદી સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તા.૧૭ મી ફેબ્રુઆરી-૨૦૧૮ ના રોજ બપોરના ૩.૦૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી,મોરબીના મીટીંગ હોલમાં યોજાશે અધિકારીશ્રીઓએ જરૂરી વિગતો સાથે બેઠકમાં જાતે સમયસર હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, કેતન પી. જોષી મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.