મકનસરમાં બાળકોને પોલીયો દિવસે બિસ્કિટ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા

- text


મોરબી : મકનસર ગામમાં પોલિયો દિવસે બાળકોને પ્રોત્સાહિત કરવા સરપંચ, ઉપસરપંચ અને સભ્યો દ્વારા બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા હતા.

રવિવારે પોલિયો દિવસે મકનસર આરોગ્ય સબ સેન્ટર તથા ગોકુલનગર આરોગ્ય સબ સેન્ટર તથા જુના મકનસર આંગણવાડીમાં પોલિયો ટીપાં પીવડાવવાના કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે મકનસરના સરપંચ ઉપસરપંચ તથા સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

 

- text