મોરબી જિલ્લા કલેકટર, એસ.પી. અને ડેપ્યુટી કલેકટરને એવોર્ડ આપતા રાજ્યપાલ

- text


મોરબી : રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર મોરબી જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને ડે.કલેકટર અને ટંકારા પડધરી મતવિસ્તારના ચૂંટણી અધિકારી ચેતનભાઈ ગણાત્રાને આજે ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

- text