મોરબીમાં સર્વશિક્ષા અભિયાન અંતર્ગત બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઈઇડી યુનિટ દ્વારા બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

સર્વશિક્ષા અંતર્ગત યોજાયેલ આ કેમ્પમાં ઓ.એચ., એચ.આઈ.અને ટીબી માટેના બાળકોનું એસેસમેન્ટ કરાયું હતું જેમાં ઓ.એચ.૯૫, એચ.આઈ, ૨૮ અને ટીબી ૫ બાળકોએ લાભ લીધો હતો.

- text

આ બાળકોને ટ્રાઇસીકલ, વહીલચેર અને શ્રવણયંત્ર આપવામાં આવશે. કેમ્પમાં
બીઆરપી, આઈઇડી બ્લોક રિસોર્સ ટીચર્સ અને જિલ્લા કો- ઓર્ડીનેટર આઈઇડી, દ્વારા કામગીરી કરવામાં આવી હતી.આ ટકે શિલ્પાબેન સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી

- text